અભિયાસ જાગ્યા પછી ભમવું નહિ
ને ન રહેવું ભેદવાદીની સાથે રે..
કાયમ રહેવું એકાંત માં
ને માથે સદ્દગુરુ નો હાથ રે .... અભિયાસ જગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહિ
ને ન કરવા સદ્દગુરુ ના કરમ રે
આવી રે ખટપટ છોડી દેવી
જયારે જણાય માંયલા નો મરમ.... અભિયાસ જગ્યા પછી
હરીમય જયારે આ જગત ને જાણ્યું
ત્યારે પ્રપંચ થી રહેવું દૂર રે
મોહ સઘડો પછી છોડી દેવો
ને હરિ ભળવા ભરપૂર રે .... અભિયાસ જગ્યા પછી
મંડપ ને મેળા પછી કરવા નહિ
આ છે અધૂરિયા ના કામ રે
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ
ભળવા હોઈ પરિપૂર્ણ રામ રે .... અભિયાસ જગ્યા પછી
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan

No comments:
Post a Comment