Sunday, December 9, 2018

વીણવો હોઈ તો રસ || Vinvo Hoi To Ras || Gangasati Bhajan

વીણવો હોઈ તો રસ વીણી લેજો પાનબાઈ 
હવે આવ્યો બરાબ વખત 
ઉભારે થાવ પાનબાઈ! શૂરવીર પનું રાખો 
હવે લમ્બો નથી કઈ પંથ ...વીણવો હોઈ 

આ રસ પાત્ર અગમ-અપાર છે પાનબાઈ 
કોઈ ને કહ્યો નવ જાય 
એ રસ હું તમને બતાવું પાનબાઈ 
મારી પુરણ થઇ છે દયાય ...વીણવો હોઈ

આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ
અધૂરાને આપ્યે ઢોળાય જાય 
પીઓને પ્યાલો પ્રેમ કરી પાનબાઈ 
ત્યારે લેર સમાય  ...વીણવો હોઈ

આપ્યો રસ ને ખોળામાં બેસાડયા 
મૂક્યો રે મસ્તક ઉપર હાથ 
ગંગાસતી એમ બોલિયાં, ત્યાં તો 
નીરખ્યા ત્રિભુવનનાથ  ...વીણવો હોઈ

ગંગાસતી ભજન       PanbaiLybricsBhajan
                        



No comments:

Post a Comment